હાઈડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં ઉર્જા $-13.6 \, eV$ છે. $He^+$ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા .... $eV$ હશે.

  • A
    $-13.6$
  • B
    $-27.2$
  • C
    $-54.4$
  • D
    $-6.8$

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુમાં,જો $r_n$ એ $n^{th}$ કક્ષાની ત્રિજ્યા હોય અને $L_n$ એ કક્ષીય કોણીય વેગમાન હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જો $m$ દળ અને $q$ વીજભાર ધરાવતો કણ ચુંબકીય ક્ષેત્ર $B$ ની અસર હેઠળ સમતલમાં ગતિ કરતો હોય,તો તેના પર બોહર મોડેલ લાગુ પાડતા $n$ માં સ્તરમાં રહેલા વીજભારિત કણની ઉર્જા કેટલી હશે?

$H$-પરમાણુના બોહર નમૂનામાં,કોઈ પણ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા મુખ્ય ક્વોન્ટમ આંક $n$ પર કેવી રીતે આધાર રાખે છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $M$ કક્ષામાંથી $L$ કક્ષામાં સંક્રમણ કરે છે. ઇલેક્ટ્રોનના પ્રારંભિક અને અંતિમ કેન્દ્રગામી પ્રવેગના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

હાઇડ્રોજન પરમાણુની $n^{\text{th}}$ અને $(n+1)^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત હાઇડ્રોજનની $(n-1)^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યા જેટલો છે. $n^{\text{th}}$ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $.........$ છે ($h$ એ પ્લાન્કનો અચળાંક છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo